If you are thinking of learning a new skill or take up a vocational course take our Skill based Career Test and find out where you can excel in a short time.

જ્યાં તમારી રૂચિ રહેલી છે તેને સમજવામાં આ રીપોર્ટ મદદરૂપ બની રહેશે. તેના આધારે આ રીપોર્ટ તમને કારકિર્દી ક્ષેત્ર પર કૌશલ્ય આધારિત કારકિર્દીની પસંદગી કરવા, કૌશલ્યના અભ્યાસક્રમની પસંદગી કરવાના સૂચન રજૂ કરે છે અને આ અહેવાલમાંની કારકિર્દી આધારિત ભલામણોથી વધુ સફળતા મળવાથી તમારી આજીવિકાને વિસ્તારશે અને તમારા અભ્યાસક્રમ, રોજગારી અને કારકિર્દીમાં વધુ સારૂં કામ કરશો. તમે આ અહેવાલને કારકિર્દીના સલાહકાર સમક્ષ લઈ જઈ અને વિગતવાર તેની ચર્ચા કરી શકો છો.

Psychometric Assessment for Skill Based Career will provide you with an answer to which career is most suitable for you. Discover it today.

DISCLAMER

This Interest Assessment Test is based on the RIASEC model and the results obtained in this test are purely based on the options selected by the candidate during the entire test.
આ ઇન્ટ્રેસ્ટ એસેસમેન્ટ ટેસ્ટ RIASEC મોડેલ પર આધારિત છે અને આ પરીક્ષણમાં મેળવેલા પરિણામો સંપૂર્ણ પરીક્ષણ દરમિયાન ઉમેદવાર દ્વારા પસંદ કરેલા વિકલ્પોને આધીન છે.

Please note:

This interest assessment tool can help candidates discover the type of work activities and occupations that they would like and find exciting based on the options selected during the test. Candidates can use their interest results to explore the opportunities available. GSDM recommends candidates to connect with counsellors facilitated by GSDM for further guidance to understand and learn about Skilling, Training and Employment opportunities best suited for them.
આ ઇન્ટ્રેસ્ટ એસેસમેન્ટ ટેસ્ટ દરમિયાન ઉમેદવાર દ્વારા પસંદ કરેલા વિકલ્પોના આધારે ઉમેદવારોને તેઓની ગમતી એક્ટીવીટી અને વ્યવસાય શોધવામાં મદદ કરી શકે છે. ઉમેદવારો તેમના પરિણામો અનુરૂપ ઉપલબ્ધ તકો શોધી શકે છે. ઉમેદવાર માટે યોગ્ય કૌશલ્ય, તાલીમ અને રોજગારીના માર્ગદર્શન માટે GSDM દ્વારા કાર્યરત કારકિર્દી સલાહકાર પ્રોગ્રામમાં જોડાવવા માટે GSDM આપને આમંત્રિત કરે છે.

www.careerguide.com